Gujarat UpdateResultTrendsUseful

SEB TAT HS Result 2023 : TET હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા પરિણામ જાહેર, અહીંથી જુઓ રિજલ્ટ @sebexam.org

1 min read
WhatsApp Group Join Now
Telegram Group Join Now
4.2/5 - (13 votes)

SEB TAT HS Main Result 2023 : TET હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા પરિણામ : sebexam Gujarat TAT HS Result 2023: – ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર, મંગળવારે શિક્ષક અભિવૃદ્ધિ ટેસ્ટ (TAT) હાયર સેકન્ડરી (HS) મેન્સ પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે.

આ અર્તીક્લમાં આપણે ગુજરાત ટેટ HS મુખ્ય પરીક્ષા પરિણામ 2023 વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

SEB TAT Secondary Main Result 2023, TET સેકન્ડરી મુખ્ય પરીક્ષા પરિણામ, ટાટ મુખ્ય પરીક્ષા પરિણામ 2023

SEB TAT HS Main Result 2023 (TET હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા પરિણામ)

સંસ્થાનું નામરાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર
પોસ્ટનું નામટાટ મુખ્ય પરીક્ષા પરિણામ 2023
મુખ્ય પરીક્ષા તારીખ
પરિણામ તારીખ
રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલ[email protected]
ઓફિસિયલ વેબસાઈટhttps://www.sebexam.org/

ટાટ HS મુખ્ય પરીક્ષા પરિણામ 2023

તારીખ 2023 નાં રોજ “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) (TAT-S)-2023” પરીક્ષા લેવાઈ હતી. આ પરિક્ષા નું રીઝલ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જોવાની લિંક નીચે આપેલ છે.

ટેટ મુખ્ય પરીક્ષા પરિણામ 2023 કેવી રીતે જોવો ?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.sebexam.org/ ઓપન કરો.
  • ત્યારબાદ કન્ફર્મેસન નંબર અને જન્મતારીખ નંબર દાખલ કરો.
  • Submit બટન પર ક્લિક કરો.
  • પરિણામ સ્ક્રીન પર આવી જશે.

ઉપયોગી લીનક્સ

SEB TAT મુખ્ય પરિણામ 2023અહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને SEB TAT HS Main Result 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

You May Also Like

Vijay Chowdhari

વિજય ચૌધરી ને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો નો અનુભવ છે તેઓ 2020 થી આ ક્ષેત્રમાં સતત કાર્યરત છે. તેઓએ ઘણા લેખો લખ્યા છે અને તેઓને વિવિધ ક્ષેત્રોનું ખુબજ સારું જ્ઞાન છે. તેઓ હાલ આજ ગુજરાત માં કાર્યરત છે અને પોતાના અનુભવો ના આધારે વિવિધ પ્રકારના લેખો આપની સમક્ષ રજુ કરે છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!