Gujarat UpdateSarkari BhartiTrendsUseful

IOCL Bharti 2023 : IOCL ભરતી 2023, ઈન્ડિયન ઓઇલ માં આવી 1700 પોસ્ટ ઉપર ભરતી, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ સુધી

1 min read
WhatsApp Group Join Now
Telegram Group Join Now
5/5 - (1 vote)

IOCL Bharti 2023 : IOCL ભરતી 2023 : ઇન્ડિયન ઓઇલ માં આવી 1700 પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો આ ભરતીની વિષે ની સંપૂર્ણ માહિતી નીચેના લેખમાં ઉપલબ્ધ છે જેમ કે ખાલી જગ્યાઓ, પગારની શ્રેણી, લાયકાત, પસંદગી પ્રક્રિયા અને અરજીની વિગતોની રૂપરેખા આપવામાં આવી છે.

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન IOCL ભરતી 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

IOCL Bharti 2023, IOCL ભરતી 2023

IOCL Bharti 2023 | IOCL ભરતી 2023

પોસ્ટ નું નામIOCL Recruitment 2023
પોસ્ટએપ્રેન્ટિસ
કુલ જગ્યાઓ1720
અરજી કરવાની અંત્તિમ તારીખ20 નવેમ્બર 2023
ઓફિસીયલ વેબસાઇટwww.iocl.com

IOCL Recruitment 2023

પોસ્ટ નું નામ

IOCL Apprentice Recruitment 2023 Notification મુજબ આ ભરતી Apprentice ની જગ્યાઓ માટે છે. નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક સારા સમાચાર છે.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ્સ વેરીફીકેશન
  • સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

શૈક્ષણીક લાયકાત

  • ટ્રેડ એપ્રેન્ટિસની પોસ્ટ માટે, માન્ય બોર્ડમાંથી સંબંધિત વિષયમાં ITI પ્રમાણપત્ર સાથે ધોરણ 10 પાસ.
  • ટેકનિશિયન એપ્રેન્ટિસની પોસ્ટ માટે, ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે એન્જિનિયરિંગના સંબંધિત વિષયમાં 3 વર્ષનો નિયમિત પૂર્ણ સમયનો ડિપ્લોમા જરૂરી છે.
  • ટ્રેડ એપ્રેન્ટિસ માટે, ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં નિયમિત પૂર્ણ સમયની સ્નાતકની ડિગ્રી ધરાવવી જોઈએ.

ઉંમર મર્યાદા

મિત્રો, IOCL ભરતી 2023 માટે વય મર્યાદા અંગેની વાત કરીએ તો ઓછામાં ઓછી વય 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ વય 24 વર્ષની હોવી જોઈએ. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.IOCL ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદામાં, OBC કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ, SC, ST કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ અને વિકલાંગોને દસ વર્ષની છૂટછાટ મળશે.

અગત્યની તારીખ

અરજી કરવાની શરૂઆતઃ21 ઓક્ટોબર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ:20 નવેમ્બર 2023
એડમિટ કાર્ડ રિલીઝ થવાની તારીખ:27 નવેમ્બર 2023
લેખિત પરીક્ષા તારીખ:3 ડિસેમ્બર 2023
લેખિત પરીક્ષા પરિણામ તારીખ:13 ડિસેમ્બર 2023
દસ્તાવેજ ચકાસણી તારીખ:18-26 ડિસેમ્બર 2023

IOCL ભરતી 2023: મહત્વની તારીખો

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે નીચે આપેલ અરજી કરવાની લીંક પર ક્લિક કરો.
  • હવે ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • ફોર્મ ને સબમિટ કરો.
  • ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.

ઉપયોગી લીનક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને IOCL ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

You May Also Like

Vijay Chowdhari

વિજય ચૌધરી ને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષો નો અનુભવ છે તેઓ 2020 થી આ ક્ષેત્રમાં સતત કાર્યરત છે. તેઓએ ઘણા લેખો લખ્યા છે અને તેઓને વિવિધ ક્ષેત્રોનું ખુબજ સારું જ્ઞાન છે. તેઓ હાલ આજ ગુજરાત માં કાર્યરત છે અને પોતાના અનુભવો ના આધારે વિવિધ પ્રકારના લેખો આપની સમક્ષ રજુ કરે છે.

WhatsApp ગ્રૂપમાં જોડાવો!